ગુજરાત

Kutch BSF : કચ્છ ગાંધીધામમાં આવેલા BSFના યુનિટમાં AK-47ના ફાયરિંગમાં એક જવાનનું મોત, હત્યા કે આત્મહત્યા અંગે ઘૂંટાઈ રહેલું રહસ્ય

Kutch BSF : કચ્છ ગાંધીધામમાં આવેલા BSFના યુનિટમાં AK-47ના...

ગાંધીનગરમાં IGથી લઈને કચ્છના સેક્ટર DIG, બટાલિયનના કમાન્ડન્ટ સહિતના મોઢે તાળા, અધિકારીઓના...

કચ્છ કલેક્ટર આનંદ પટેલની સ્કૂલ્સ કમિશનર તરીકે ગાંધીનગર બદલી, જૂનાગઢના કલેક્ટર અનિલ રાણાવસીયા નવા કલેક્ટર, ગાંધીધામ મ્યુનિ. કમિશનર ગુરવાની પણ બદલાયા, તેમની જગ્યાએ બી.ડી.દવેરા, રાજ્ય સરકારે 72 IASની ટ્રાન્સફર કરી

કચ્છ કલેક્ટર આનંદ પટેલની સ્કૂલ્સ કમિશનર તરીકે ગાંધીનગર...

કચ્છમાં DDO તરીકે ફરજ બજાવી ગયેલા ભવ્ય વર્મા અમદાવાદના નવા કલેક્ટર, AUDAના CEO તરીકે...

Kutch : ગામના છોકરા ગામમાં જ રમશે, ગુજરાતમાં સૌ પ્રથમ વખત કચ્છના નવ તાલુકાના 105 મેદાનને વહીવટી તંત્રએ સત્તાવાર 'સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ'નો દરજ્જો આપ્યો

Kutch : ગામના છોકરા ગામમાં જ રમશે, ગુજરાતમાં સૌ પ્રથમ વખત...

કચ્છ કલેક્ટરે કરી બતાવ્યું, માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં ફિલ્ડ વિઝીટથી લઈને તમામ...

હર્ષભાઈ, સુરત જેવા AAPના પોલિટિકલ ફંડિંગનો પર્દાફાશ પૂર્વ કચ્છ પોલીસે પણ કરેલો, પછી શું થયું અમને તો ખબર નથી, ભુજ આવો ત્યારે પોલીસને પૂછીને ગુજરાતના લોકોને જણાવજો !

હર્ષભાઈ, સુરત જેવા AAPના પોલિટિકલ ફંડિંગનો પર્દાફાશ પૂર્વ...

ડિસેમ્બર-2024માં પૂર્વ કચ્છના ગાંધીધામમાં EDની નકલી રેડ દરમિયાન ઝડપાયેલો અબ્દુલ...

ભુજ લોહાણા મહાજનના પ્રમુખ - કારોબારીની રચનામાં વ્યાપક ગેરરીતિનો ગંભીર આક્ષેપ, વરણી પ્રક્રિયાને ચેરિટી કમિશનર સમક્ષ પડકારવામાં આવી

ભુજ લોહાણા મહાજનના પ્રમુખ - કારોબારીની રચનામાં વ્યાપક ગેરરીતિનો...

ભુજ લોહાણા મહાજનના યુવા બિલ્ડરે અલોકતાંત્રિક પસંદગી સમિતિથી લઈને ચૂંટણી અધિકારીની...

Kutch : કચ્છના નોટીફાઈડ એરિયામાંથી મોદી સહિત ત્રણ ઝડપાયા, પરમિશન વિના પ્રવેશ કરતા પશ્ચિમ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધા

Kutch : કચ્છના નોટીફાઈડ એરિયામાંથી મોદી સહિત ત્રણ ઝડપાયા,...

નારાયણ સરોવર પોલીસ મથક હેઠળના BSF કેમ્પ વિસ્તારમાં જોવા મળતા LCB દ્વારા કરવામાં...

ગાંધીધામનો ખંડણીખોર રવિન્દ્ર સબરવાલ અદાલતના શરણે, અડધા કરોડની ખંડણી માંગવા અંગે તેની સામે થયેલી FIR રદ્દ કરવા હાઇકોર્ટ દોડ્યો

ગાંધીધામનો ખંડણીખોર રવિન્દ્ર સબરવાલ અદાલતના શરણે, અડધા...

છાશવારે પોલીસને અરજીઓ કરીને હેરાન કરતા સબરવાલ સામે આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરજમાં...

પોલીસના ભરોસે રહેશો તો મરશો, ભુજ પાસે વાહન ચેકીંગ વેળાએ પોલીસને માર પડ્યો છતાં પહેલા સમાધાન કર્યું, વિવાદ થયો એટલે FIR કરી !

પોલીસના ભરોસે રહેશો તો મરશો, ભુજ પાસે વાહન ચેકીંગ વેળાએ...

કચ્છના એક પૂર્વ સરકારી વકીલનો ફોન આવતા હોસ્પિટલમાં દાખલ થયેલા બંને પોલીસે ફરિયાદ...

કચ્છ ગાંધીધામ BJPના મંત્રીની આત્મહત્યા કેસમાં નવો વળાંક, સ્યુસાઇડ નોટ - વિડીયો અને સાહેદનું નિવેદન કોર્ટમાં રજુ કરવાની આરોપીની માગ

કચ્છ ગાંધીધામ BJPના મંત્રીની આત્મહત્યા કેસમાં નવો વળાંક,...

સ્યુસાઇડ નોટમાં જેમનો ઉલ્લેખ છે તેવા સાહેદ દુષ્યંત જાડેજાના પોલીસ સમક્ષના નિવેદનને...

ગાંધીધામના કહેવાતા 'જાગૃત' નાગરિક કમ RTI એક્ટિવિસ્ટ રવિન્દ્ર સબરવાલ સામે 50 લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ

ગાંધીધામના કહેવાતા 'જાગૃત' નાગરિક કમ RTI એક્ટિવિસ્ટ રવિન્દ્ર...

RTI એક્ટિવિસ્ટ તરીકે અરજી કરીને બિલ્ડરની દીકરી વિરુદ્ધ ખોટી ફરિયાદો અને રજૂઆતોની...

હવે પૂર્વ કચ્છમાં ભચાઉ પાસેના મીઠાના અગરોમાંથી SMCએ એક કરોડનો દારૂ પકડ્યો, માત્ર 15 દિવસમાં SMCએ ત્રણ રેડમાં કચ્છથી 7 કરોડનો શરાબ ઝડપ્યો

હવે પૂર્વ કચ્છમાં ભચાઉ પાસેના મીઠાના અગરોમાંથી SMCએ એક...

SMC દરોડા બાદ પશ્ચિમની જેમ પૂર્વ કચ્છ પોલીસમાં પણ PI-PSIની બદલીઓ - લિવ રિઝર્વંનું...

કચ્છના ચાર કરોડના દારૂના દરોડામાં પધ્ધર પોલીસના PI-PSI સહીત પાંચ સસ્પેન્ડ, LCBના PI-PSI લિવ રિઝર્વમાં, IPS વિકાસ સુંડાના ભુજ SP તરીકેના કાર્યકાળમાં સૌથી વધુ ઈંગ્લીશ દારૂ પકડાયો

કચ્છના ચાર કરોડના દારૂના દરોડામાં પધ્ધર પોલીસના PI-PSI...

એક સપ્તાહમાં SMC દ્વારા કચ્છમાંથી બે દરોડા દરમિયાન છ કરોડનો માતબર અંગ્રજી શરાબનો...

ઇન્ચાર્જ DGP ડૉ. કે.લક્ષ્મી નારાયણ રાવ નોકરીના ભાગરૂપે કચ્છના સરહદી ગામોમાં સુરક્ષા સમીક્ષા માટે આવશે

ઇન્ચાર્જ DGP ડૉ. કે.લક્ષ્મી નારાયણ રાવ નોકરીના ભાગરૂપે...

૨૧ અને ૨૨ ફેબ્રુઆરી દરમિયાન કચ્છ ભુજમાં હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સ ઉપરાંત સેના, BSF...

હે ભાજપ સરકાર, મધ્યપ્રદેશના CM (ચીફ મિનિસ્ટર)ને સાચવ્યા તેમ કચ્છના CM (કોમન મેન)ની પણ દરકાર કરો ને, VIP કાફલાને લીધે લોકો અટવાયા

હે ભાજપ સરકાર, મધ્યપ્રદેશના CM (ચીફ મિનિસ્ટર)ને સાચવ્યા...

MPના CM મોહન યાદવે રણમાં રાત માણીને ભુજ આવ્યા ત્યારે સવારે પીક અવર્સમાં ભુજમાં સ્મૃતિવનથી...

'વર્ષો સુધી સરકારને કરોડોનો ચૂનો લગાવ્યા પછી હવે સમાજ યાદ આવ્યો ?' કંડલા પોર્ટના સરકારી જમીન મીઠાના દબાણમાં કચ્છમાં રાજકારણ ગરમાયું

'વર્ષો સુધી સરકારને કરોડોનો ચૂનો લગાવ્યા પછી હવે સમાજ યાદ...

આહીર સમાજના જાગૃત યુવાનની પોસ્ટથી કચ્છ ભાજપના રાજકારણમાં આવેલો ભૂકંપ